Description
વિશેષતાઓ
- 
ધોરણને અનુરૂપ વિશાળ શબ્દભંડોળ
- 
શબ્દોના શુદ્ધ ઉચ્ચારણની સમજ
- 
સાચી જોડણીનું મહત્વ સમજાવતાં પુસ્તકો
- 
શબ્દકોશની ઉપયોગિતા
- 
શબ્દકોશમાંથી શબ્દના અર્થ મેળવવાની યોગ્ય પદ્ધતિની સમજ
- 
વ્યાકરણના દરેક મુદ્દાની સૂક્ષ્મ છણાવટ
- 
પાઠ્યપુસ્તકના વ્યાકરણ સાથે મહાવરા માટે વિશેષ વ્યાકરણ
- 
સ્વાધ્યાય દ્વારા સ્વ-અધ્યયનની પ્રવિધિઓ
- 
લેખનવિકાસ માટે નોંધપાત્ર સચોટ સામગ્રી જેમ કે… નિબંધ, વાર્તાલેખન, પત્ર, વિચાર-વિસ્તાર, સંક્ષિપીકરણ અહેવાલ લેખન, પદાર્થગ્રહણ, ગદ્યાર્થગ્રહણ વગેરે…
- 
વાંચન, લેખન, પઠન અને શ્રવણ કૌશલ્યને વિકસાવવા માટે સહાયક વિષય વૈવિધ્ય.
- 
ગુણવત્તાયુક્ત કાગળ ક્વોલિટી અને આકર્ષક પ્રિન્ટિંગ





Reviews
There are no reviews yet.