વાંચનપુષ્પ

130.00

SKU: Z-23 Categories: ,

Description

વિશેષતાઓ

લેવલ ૧ થી ૧૦  – પ્લાસ્ટિક બેગમાં પેકિંગ

TALKING PEN ના ઉપયોગથી ગુજરાતી વાંચન શીખવતું સૌપ્રથમ બોલતું પુસ્તક.

બાળકોને જોતાં જ ગમી જાય તેવું પોકેટ સાઈઝનું અત્યંત આકર્ષક પુસ્તક.

પ્રત્યેક પુસ્તકમાં શબ્દો અને વાક્યોનો અત્યંત સમૃદ્ધ મહાવરો.

પ્રત્યેક પુસ્તકના દરેક પેજ પર શબ્દો કે વાક્યો આધારિત આકર્ષક રંગીન ચિત્રો.

મૂળાક્ષર, શબ્દો, વાક્યો અને ફકરાંનાં ચિત્રો સાથે અજોડ સમન્વય.

મનોવિજ્ઞાન અને ભાષાના ઉચ્ચારશાસ્ત્રનો અદ્ભુત સમન્વય.

ઉચ્ચ ગુણવત્તાના કાગળ પર આકર્ષક મલ્ટીકલર પ્રિન્ટિંગ.

બાળકોને શીખવા-શીખવવામાં સરળ પડે તેવાં ૧૦ લેવલમાં પુસ્તકનું નિર્માણ.

ધોરણ ૧ અને ૨ ના ગુજરાતીના સંપૂર્ણ અભ્યાસક્રમનો બખૂબી સમાવેશ.

ભાષા શિક્ષણના પ્રારંભથી જ બાળકોને ભાષામાં રસ જાગે, તેવી રચના.

૧ થી ૧૦૦નું મણકાઘોડીની મદદથી સંખ્યાજ્ઞાન.

Reviews

There are no reviews yet.

Be the first to review “વાંચનપુષ્પ”

Your email address will not be published. Required fields are marked *

Add to cart