Description
વિશેષતાઓ
-
ગુજરાતમાં સૌપ્રથમ રંગીન સ્વાધ્યાયપોથીઓ પ્રકાશિત કરનાર પ્રકાશન
-
વધારે સરળ શૈલીમાં રજૂઆત.
-
સુંદર – આકર્ષક ચિત્રો અને નયન્ગમ્ય પ્રિન્ટિંગ.
-
નવા પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમ આધારિત
-
ગુણવત્તાયુક્ત કાગળ અને ક્વોલિટી.
-
લેખનકાર્ય માટે પૂરતી જગ્યા.
-
વર્ગમાં અને ઘરે થઇ શકે તેવી પ્રવૃત્તિઓનું માર્ગદર્શન.
-
એકમ કસોટી લઈ શકાય તેવું સુંદર આયોજન.
-
પ્રશ્નપત્રના માળખાના સ્વરૂપને ધ્યાને રાખી તૈયાર કરવામાં આવેલું દરેક એકમનું સાહિત્ય.
-
સત્રાંત અને વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી નમૂનારૂપ આદર્શ પ્રશ્નપત્રો.
-
એકમના અંતે વિદ્યાર્થીઓ જાતે સહ-અભ્યાસિક પ્રવૃત્તિ તૈયાર કરી શકે તેવા સરળ પ્રોજેક્ટ્સ.
-
વર્કશીટ દ્વારા સરળ અભ્યાસક્રમ અને ગૃહકાર્ય નોંધ.
-
દરેક એકમના અધ્યયન નિષ્પત્તિની પ્રગતિ નોંધ. (મૌખિક કસોટીઓ)
Reviews
There are no reviews yet.