સચિત્ર સામાન્ય જ્ઞાન (ભાગ ૧)

90.00

SKU: A-15 Category:

Description

વિશેષતાઓ

બાળમાનસ જોઇને શીખે તેવું આકર્ષક પુસ્તક સ્વરૂપ.

૧૦૦૦થી વધારે શબ્દોનું શબ્દભંડોળ થઇ શકે તેવા હેતુથી ચિત્રો અને શબ્દો.

સ્વયંથી સર્વ સુધીનો પરિચય આપતો અભ્યાસ.

શિક્ષક અને વાલીને માર્ગદર્શક સ્વરૂપે બાળકોને જે-તે એકમ શીખવવાના મુદ્દાઓ, પ્રવૃત્તિઓ અને જ્ઞાન કસોટી.

2D, 3D ચિત્રોનું આર્ટપેપર પર નયનગમ્ય પ્રિન્ટિંગ.

જીવનમૂલ્યોનું ઘડતર કરવા અને મૌલિકતા ખીલવવા જ્ઞાનસભર પુસ્તકો.

Reviews

There are no reviews yet.

Be the first to review “સચિત્ર સામાન્ય જ્ઞાન (ભાગ ૧)”

Your email address will not be published. Required fields are marked *

Add to cart