Description
વિશેષતાઓ
-
જ્ઞાન વડે બાળકના આત્મવિશ્વાસમાં વધારો કરતાં પુસ્તકો.
-
સામાન્ય જ્ઞાન વડે પિરસવામાં આવતી તદ્દન નવીન પ્રવૃત્તિઓ.
-
ખુબ જ ટૂંક જવાબી પ્રશ્નો વડે એકમ કસોટીઓ
-
બાળકની વય-કક્ષા પ્રમાણે ધોરણ મુજબ GK ,IQ ના પ્રશ્નો.
-
ઉજ્જવળ ભવિષ્યના આધારસ્તંભ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પાયા થી જ પગદંડો જમાવતી પુસ્તકશ્રેણી
-
સેમેસ્ટર પદ્ધતિ મુજબ અભ્યાસક્રમનું વિભાજન.
-
સંપૂર્ણ જવાબો સાથેની સામાન્ય જ્ઞાન શ્રેણી.
-
પાઠ્યપુસ્તકના વિષયાંગોની આસપાસ અને વર્તમાન પરીક્ષા પદ્ધતિને ધ્યાને રાખી તૈયાર કરેલી ધોરણ ૧, ૨, ૩, ૪ અને ધોરણ ૫, ૬, ૭, ૮ ની સામાન્ય જ્ઞાનની પુસ્તક શ્રેણી.
-
સામાન્ય જ્ઞાનનો અગત્યનો વિભાગ કરન્ટ અફેર્સ જે વર્તમાનપત્ર સ્વરૂપે આપેલ છે.
Reviews
There are no reviews yet.