સામાન્ય જ્ઞાન ધોરણ ૧

90.00

SKU: C-04 Categories: ,

Description

વિશેષતાઓ

  • જ્ઞાન વડે બાળકના આત્મવિશ્વાસમાં વધારો કરતાં પુસ્તકો.

  • સામાન્ય જ્ઞાન વડે પિરસવામાં આવતી તદ્દન નવીન પ્રવૃત્તિઓ.

  • ખુબ જ ટૂંક જવાબી પ્રશ્નો વડે એકમ કસોટીઓ

  • બાળકની વય-કક્ષા પ્રમાણે ધોરણ મુજબ GK ,IQ ના પ્રશ્નો.

  • ઉજ્જવળ ભવિષ્યના  આધારસ્તંભ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પાયા થી જ પગદંડો જમાવતી પુસ્તકશ્રેણી

  • સેમેસ્ટર પદ્ધતિ મુજબ અભ્યાસક્રમનું વિભાજન.

  • સંપૂર્ણ જવાબો સાથેની સામાન્ય જ્ઞાન શ્રેણી.

  • પાઠ્યપુસ્તકના વિષયાંગોની  આસપાસ અને વર્તમાન પરીક્ષા પદ્ધતિને ધ્યાને રાખી તૈયાર કરેલી ધોરણ ૧, ૨, ૩, ૪ અને ધોરણ ૫, ૬, ૭, ૮ ની સામાન્ય જ્ઞાનની પુસ્તક શ્રેણી.

  • સામાન્ય જ્ઞાનનો અગત્યનો વિભાગ કરન્ટ અફેર્સ જે વર્તમાનપત્ર સ્વરૂપે આપેલ છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “સામાન્ય જ્ઞાન ધોરણ ૧”

Your email address will not be published. Required fields are marked *

Add to cart