નકશાપૂર્તિ ધોરણ ૬

40.00

Out of stock

Description

વિશેષતાઓ

નકશાના ખ્યાલોની જરૂરિયાત હોય તેવાં, પાઠ્યપુસ્તકના તમામ વિષયાંગોને આવરી લઈ તૈયાર કરેલ અદ્યતન પુસ્તકો.

દરેક એકમની સમજ અને નકશાવાંચનનો સમાવેશ.

હેતુલક્ષી પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને ટૂંકમાં પ્રશ્નોત્તર.

અભ્યાસક્રમને અનુરૂપ માહિતીસભર નકશાઓનું આકર્ષક પ્રિન્ટિંગ.

વિદ્યાર્થીઓને પ્રેરકબળ પૂરું પાડતી ગુણ ગ્રેડિંગ પદ્ધતિ.

ઉત્તમ કાગળ ક્વૉલિટી સાથેનાં નયનરમ્ય પુસ્તકો.

Reviews

There are no reviews yet.

Be the first to review “નકશાપૂર્તિ ધોરણ ૬”

Your email address will not be published. Required fields are marked *

Read more