ધોરણ ૮ સામાજિક વિજ્ઞાન MASTER SEM 1

110.00

SKU: J-43 Categories: , , ,

Description

વિશેષતાઓ

વર્ગ શિક્ષણકાર્ય દરમિયાન Teaching Time નો મહત્તમ ઉપયોગ થઈ શકે.

વિદ્યાર્થીને જાતે સમજવા અને તૈયારી કરવા માટે વિસ્તૃત સમજ સાથે સહાયક.

ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો-જવાબો લખવા માટે પર્યાપ્ત અવકાશ.

સ્વાધ્યાયપોથી, સ્ટડી મટીરીયલ, નિબંધ લેખન, પ્રયોગપોથી, નકશાપૂર્તિ, વ્યાકરણ, બધું જ એક જ પુસ્તકમાં સમાવિષ્ટ હોવાથી દફતરનું ભારણ ઘટે છે, ‘ભાર વિનાનું ભણતર‘.

સરળ અને પરિણામલક્ષી અભ્યાસનો પર્યાય પૂરું પાડતી પુસ્તક સિરીઝ.

 Alankar.live કનેક્ટેડ.

એકમને અનુરૂપ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગેની માર્ગદર્શિકા તથા દરેક એકમની અધ્યયન નિષ્પત્તિઓ.

Reviews

There are no reviews yet.

Be the first to review “ધોરણ ૮ સામાજિક વિજ્ઞાન MASTER SEM 1”

Your email address will not be published. Required fields are marked *

Add to cart