Description
વિશેષતાઓ
-
ધોરણવાઇઝ અલગ-અલગ બુકલેટ.
-
એક જ પુસ્તકમાં બધા જ વિષયોનો અભ્યાસક્રમ.
-
માસવાર અભ્યાસક્રમનું આયોજન.
-
પ્રયોગો, નકશા, પ્રોજેક્ટસ, નિબંધોની પાઠ્યક્રમને સુસંગત ગોઠવણી.
-
દરેક વિષયની અધ્યયન નિષ્પત્તિઓ (હેતુઓ)ની સત્ર મુજબ યાદી.
-
વર્ષ દરમિયાનની પ્રવૃત્તિઓની યાદી અને તારીખ પ્રમાણે ગોઠવણી.
-
વાર્ષિક પરીક્ષાનું માળખું, ગુણભારણ સાથે.
-
શાળા – શિસ્ત – સંસ્કાર અને શિક્ષણ.
Reviews
There are no reviews yet.