ગીત – સંગીત અને બાળવાર્તાઓ ભાગ 2

100.00

SKU: A-26 Category:

Description

વિશેષતાઓ

A4 સાઈઝમાં મલ્ટીકલર પ્રિન્ટિંગ કરેલા પુસ્તકો

શ્લોક, પ્રાર્થના, જોડકણાં, બાળગીતો અને વાર્તાના માધ્યમથી આસપાસના વાતાવરણ અને સમાજ સાથે જોડાણના FLN લક્ષ્યાંકો પાર પાડવામાં સહાયક પુસ્તક શ્રેણી

NEP-2020 માર્ગદર્શિકા મુજબ, મૂલ્યલક્ષી શિક્ષણને સાકાર કરતાં પુસ્તકો

3D ચિત્રો દ્વારા પ્રાસંગિક સમજ સાથેનાં આકર્ષક પુસ્તકો.

શ્લોક, પ્રાર્થના, ધૂન, બાળગીત, બાળવાર્તાઓ, જોડકણાં, ટૂચકાંની ભૂલરહિત બાળભાષામાં સરળ રજૂઆત.

ત્રણ ભાગમાં ક્રમશઃ અભ્યાસ.

મહિના, ઋતુઓ, તહેવાર, ગ્રામ્ય-શહેરી જીવન વગેરે ૨૦૦ વિષયોને ત્રણેય ભાગમાં આવરી લેવામાં આવ્યાં છે. જેના માધ્યમથી બાળકોને જીવનશિક્ષણ પૂરું પાડે છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “ગીત – સંગીત અને બાળવાર્તાઓ ભાગ 2”

Your email address will not be published. Required fields are marked *

Add to cart