દર્પણ – Balvatika – 2 (J.K.G)

50.00

SKU: A-14 Category:

Description

વિશેષતાઓ

જન્મદિવસના આકર્ષક કાર્ડ સાથે શાળાનો શુભેચ્છા સંદેશ.

શાળા-વાલીએ આદાન-પ્રદાન માટે વિદ્યાર્થીની જરૂરી તમામ વિગતો દર્શાવતું પત્ર.

બાળભવનની સંકલ્પના અને જીવનવિકાસ માટે શાળા તરફથી વાલીને માર્ગદર્શિકા.

દરેક માસની અભ્યાસની નોંધ, અનિયમિતતાની નોંધ.

શિક્ષક-વાલીની વિદ્યાર્થી સંદર્ભે ચિઠ્ઠી-નોંધ.

દરેક વિષયના અભ્યાસક્રમનું માસવાર આયોજન.

દૈનિક નોંધપોથીનાં વાર્ષિક પાનાં.

વાલી-મિટિંગની સંદર્ભ નોંધ.

સત્રાંત અને વાર્ષિક પરીક્ષાનાં પરિણામપત્રકો, સમયપત્રકો, દૈનિક ટાઈમ-ટેબલ.

પરીક્ષાલક્ષી સૂચનો અને માર્ગદર્શિકા.

નર્સરી – જુનિયર કે.જી. અને સિનિયર કે.જી.ની અધ્યયન નિષ્પત્તિઓ આપી છે. જેના આધારે શિક્ષકો પરિણામ પત્રક તૈયાર કરી શકે છે.

વર્ષ દરમિયાન કરાવવામાં આવતી પ્રવૃત્તિઓ, વિવિધ સ્પર્ધાઓ અને તહેવારોની ઉજવણીની નોંધ. પ્રવૃત્તિઓ-સ્પર્ધાઓની યાદી.

Reviews

There are no reviews yet.

Be the first to review “દર્પણ – Balvatika – 2 (J.K.G)”

Your email address will not be published. Required fields are marked *

Add to cart