અનન્ય નવોદય ૨૦ પ્રશ્નોપત્રો

350.00

Description

વિશેષતાઓ

માનસિક યોગ્યતા કસોટી (MAT) ની દરેક વિભાગના નમૂનાનાં પ્રશ્નોની સરળ સમજૂતી સાથે પર્યાપ્ત પ્રશ્નો.

ઉંમરના પ્રમાણમાં સંકલ્પના, સ્પષ્ટીકરણ, નમૂનામાં પ્રશ્નોની સમજૂતી.

વિવિધ સંકલ્પનાઓ વધુ સ્પષ્ટ થાય તે માટે દરેક પ્રકરણમાં પ્રેક્ટિસ માટે મહાવરાનાં 60 પ્રશ્નો.

પ્રશ્નપત્રોના સ્વરૂપને સમજવા JNVST-2021 મુજબ આદર્શ પ્રશ્નપત્ર.

અંતિમ વર્ષના પ્રશ્નપત્ર સ્વરૂપ પ્રમાણે પ્રકરણ તથા પ્રશ્નોનો સમાવેશ.

વિશેષ સમજ સાથે વ્યાકરણ વિભાગનો સમાવેશ.

ગણિત વિભાગમાં ધોરણ-5 ના બાળકોને ધોરણ-6, 7 ના ગાણિતિક મુદ્દાની સંકલ્પનાઓ સમજાય તેવી સરળ રજૂઆત….

ભાષાવિજ્ઞાનના સારગ્રહણ ના  પૂરતા પ્રમાણમાં ફકરા. જેમાં પ્રસંગો, વિજ્ઞાન-માહિતી, વાર્તાઓ, પ્રાણી, પક્ષી, ભૌગોલિક પરિસ્થિતિ જેવા મુદ્દાઓનો સમાવેશ.

ગણિતમાં વિશ્વના કોઈ જ પુસ્તકમાં ન હોય તેવી 8ની વિભાજ્યતાની ચાવી તથા સંખ્યાના બધા જ અવયવ આપવાની રીત સહિતની નવીનતમ બાબત ‘અનન્ય‘ અને એવું ઘણું જ…

સૈનિક સ્કુલની છઠ્ઠા ધોરણ ની પ્રવેશ પરીક્ષા માટે પણ ઉપયોગી

Reviews

There are no reviews yet.

Be the first to review “અનન્ય નવોદય ૨૦ પ્રશ્નોપત્રો”

Your email address will not be published. Required fields are marked *

Add to cart