आओ हिंदी शिखे भाग 1

90.00

SKU: C-02 Categories: ,

Description

વિશેષતાઓ

ખૂબ જ સુંદર ચિત્રો દ્વારા હિન્દી શીખવતાં પુસ્તકો.

ભાષાશુદ્ધિ માટે વધારે શબ્દો, વાક્યો અને ફકરાઓની રજૂઆત.

તદ્દન નવીન પાઠ્યો, ફકરાંઓનો સચિત્ર રજૂઆત.

સેમેસ્ટર પદ્ધતિ મુજબ અભ્યાસક્રમનું વિભાજન.

યુનિટ ટેસ્ટ અને પુનરાવર્તન વડે ભાગ 1 થી 4 નો ક્રમબદ્ધ અભ્યાસક્રમ.

પ્રવૃત્તિલક્ષી શિક્ષણનો સુભગ સમન્વય એટલે आओ हिंदी शिखे.

પ્રશ્નપત્રના માળખાની સમજ માટે પુનરાવર્તન હેતુ એકમ કસોટીઓ.

રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા અનુસાર અભ્યાસક્રમ.

હોમવર્ક શીટના માધ્યમથી ગૃહકાર્ય અંગેની નોંધ.

Reviews

There are no reviews yet.

Be the first to review “आओ हिंदी शिखे भाग 1”

Your email address will not be published. Required fields are marked *

Add to cart