ધોરણ ૬ ગુજરાતી વ્યાકરણ

60.00

SKU: H-36 Categories: , ,

Description

વિશેષતાઓ

  • ધોરણને અનુરૂપ વિશાળ શબ્દભંડોળ

  • શબ્દોના શુદ્ધ ઉચ્ચારણની સમજ

  • સાચી જોડણીનું મહત્વ સમજાવતાં પુસ્તકો

  • શબ્દકોશની ઉપયોગિતા

  • શબ્દકોશમાંથી શબ્દના અર્થ મેળવવાની યોગ્ય પદ્ધતિની સમજ

  • વ્યાકરણના દરેક મુદ્દાની સૂક્ષ્મ છણાવટ

  • પાઠ્યપુસ્તકના વ્યાકરણ સાથે મહાવરા માટે વિશેષ વ્યાકરણ

  • સ્વાધ્યાય દ્વારા સ્વ-અધ્યયનની પ્રવિધિઓ

  • લેખનવિકાસ માટે નોંધપાત્ર સચોટ સામગ્રી જેમ કે… નિબંધ, વાર્તાલેખન, પત્ર, વિચાર-વિસ્તાર, સંક્ષિપીકરણ અહેવાલ લેખન, પદાર્થગ્રહણ, ગદ્યાર્થગ્રહણ વગેરે…

  • વાંચન, લેખન, પઠન અને શ્રવણ કૌશલ્યને વિકસાવવા માટે સહાયક વિષય વૈવિધ્ય.

  • ગુણવત્તાયુક્ત કાગળ ક્વોલિટી અને આકર્ષક પ્રિન્ટિંગ

Reviews

There are no reviews yet.

Be the first to review “ધોરણ ૬ ગુજરાતી વ્યાકરણ”

Your email address will not be published. Required fields are marked *

Add to cart